‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ

0

બ્યુરો હેડ-નરેન્દ્રસિંહ
નરેન્દ્રસિંહ ચૌહાણ
9712865851
વિકસિત ગુજરાત, શિક્ષિત ગુજરાત

દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરુ કરવામાં આવેલ પહેલ ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત લીમખેડા તાલુકાના ઘુટીયા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો તથા વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનું જ્ઞાન મેળવી શકે અને ડિજિટલ માધ્યમથી અભ્યાસ કરી શકે તે માટે કમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવી તેનો શુભારંભ કરાવ્યો.

About The Author

Spread the love
          
 
 
    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Optimized by Optimole